Jambudweep - 7599289809
encyclopediaofjainism@gmail.com
About Us
Facebook
YouTube
Encyclopedia of Jainism
Search
विशेष आलेख
पूजायें
जैन तीर्थ
अयोध्या
०३. અધ્યાય – ३!
January 11, 2015
गौतम गणधर वाणी
jambudweep
[[श्रेणी:ગૌતમ્_ગણધર્_વાણી]] ==
[3] સુદં મે આઉસ્સંતો !
== [શ્રાવક ધર્મ ] પઢમં તાવ સુદં મે આઉસ્સંતો ! ઇહ ખલુ સમણેણ ભયવદામહદિ- મહાકસ્સવેણ સવ્વણ્હ- ણાણેણ સવ્વલોયદરસિણા સાવયાણં સાવિયાણં ખુડ્ડુયાણં ખુડ્ડિયાણં કારણેણ પંચાણુવ્વદાણિ તિણ્ણિ ગુણવ્વદાણિ ચત્તાંરિ સિક્ખાવદાણિ બારસવિહં ગિહત્થધમ્મં સમ્મં ઉવદેસિયાણિ “તત્થ ઇમાણિ પંચાણુવ્વદાણિ પઢમે અણુવ્વદે થૂલયડે પાણાદિ- વાદાદો વેરમણં ; વિદિએ અણુવ્વદે થૂલયડે મુસાવાદાદો વેરમણં ; તદિએ અણુવ્વદે થૂલયડે અદત્તા- દાણાદો વેરમણં ; ચૌત્થે અણુવ્વદે થૂલયડે સદારસંતોષ – પરદારા -ગમણવેરમણં કસ્સ ય પુણુ સવ્વદો વિરદિ ; પંચમે અણુવ્વદે થૂલયડે ઇચ્છાકદ ; પરિમાણં ચેદિ ; ઇચ્ચેદાણિ પંચ અણુવ્વદાણિ ”
પધ્યાનુવાદ
હે આયુષ્મન્તોં ! પહલે હી યહાઁ મૈંને સુના વીર પ્રભુ સે ”
ઉન મહાશ્રમણ ભગવાન્ મહતિમહાવીર મહાકાશ્યપ જિનસે “”
સર્વજ્ઞજ્ઞાનયુત સર્વલોકદર્શી ઉનને ઉપદેશ દિયા”
શ્રાવક વ શ્રાવિકા ક્ષુલ્લક અરુ ક્ષુલ્લિકા ઇન્હોં કે લિએ કહા””૧””
એ પાંચ અણુવ્રત તીન ગુણવ્રત ; ચૌ શિક્ષાવ્રત બારહ વિધ ”
હૈં સમ્યક્ શ્રાવક ધર્મ ઇન્હીં ; મેં યે અણુવ્રત પાંચ કથિત “”
પહલા અણુવ્રત સ્થૂલતયા ; પ્રાણીવધ સે વિરતી હોના ”
દૂજા અણુવ્રત સ્થૂલતયા ; અસત્યવચ સે વિરતી હોના “”૨””
તીજા અણુવ્રત સ્થૂલતયા ; બિન દી વસ્તૂ કો નહીં લેના ”
ચૌથા અણુવ્રત સ્થૂલતયા પરદારા સે વિરતિ હોના “”
નિજપત્ની મેં સંતુષ્ટી યા સબ સ્ત્રી માત્ર સે રતિ તજના ”
પંચમ અણુવ્રત સ્થૂલતયા ઇચ્છાકૃત પરીમાણ ધરના “”૩””
સુદં મે આઉસ્સતો ! [શ્રાવકધર્મ ] નો અર્થ
હે આયુષ્માનોં ! મૈં [ગૌતમએ ] મહાકાશ્યપ ગૌત્રીય ; સર્વજ્ઞ ; સર્વદર્શી શ્રવણ ભગવાન મહાવીર થી શ્રાવક ; શ્રાવિકા ;ક્ષુલ્લક ; ક્ષુલ્લિકાઓં ના કારણ પાંચ અણૂવ્રત ; ત્રણ ગુણવ્રત ; ચાર શિક્ષાવ્ર્ત આ બાર પ્રકાર ગૃહસ્થ ધર્મ સાંભળ્યો છે . તેમાં આ પાંચ અણુવ્રત છે – પહેલા અણુવ્રત માં સ્થૂલ પ્રાણાતિપાત થી વિરમણ છે ;બીજા અણુવ્રત માં સ્થૂલ મૃષાવાદ થી વિરમણ છે [દૂર થવુ છે ]; ત્રીજ અણુવ્રત માં સ્થૂલ અદત્તાદાન થી વિરમણ છે ; ચૌથા અણુવ્રત માં સ્વદાર સન્તોષ છે તથા પરદાર ગમન થી વિરમણ છે અને પાંચમાં અણુવ્રત માં સ્થૂલ ઇચ્છાકૃત પરિમાણ છે ; આ પાંચ અણુવ્રત છે ”
તત્થ ઇમાણિ તિણ્ણિ ગુણવ્વદાણિ ; તત્થ પઢમે ગુણવ્વદે દિસિવિદિસિ પચ્ચક્ખાણં ; વિદિએ ગુણવ્વદે વિવિધ -અણત્થ- દણ્ડાદો વેરમણં ; તદિએ ગુણવ્વદે ભોગોપભોગ – પરિસંખાણં ચેદિ ; ઇચ્ચેદાણિ તિણ્ણિ ગુણવ્વદાણિ ”
પધ્યાનુવાદ
ત્રય ગુણવ્રત મેં પહલા ગુણવ્રત ; દિશ વિદિશા કા પ્રમાણ કરના ”
દૂજા ગુણવ્રત નાના અનર્થ દણ્ડોં સે નિત વિરતિ ધરના “”
તીજા ગુણવ્રત ભોગોપભોગ ; વસ્તૂ કી સંખ્યા કર લેના ”
એ તીન ગુણવ્રત કહે પુન: ચાર શિક્ષાવ્રત કો સુનના “”૪””
અર્થ
તેમાં આ ત્રણ ગુણવ્રત છે તેમાં પહેલા ગુણવ્રત માં દિશા અને વિદિશાઓં માં આવવા-જવાનુ પ્રમાણ કરી તેની બહાર જવાનો ત્યાગ કરવો છે ;બીજા ગુણવ્રત માં વિવિધ અનર્થદંડોં થી વિરમણ છે અને ત્રીજા ગુણવ્રત માં ભોગ અને ઉપભોગ વસ્તુઓં નુ પરિસંખ્યાન છે આ ત્રણ ગુણવ્રત છે “”
તત્થ ઇમાણિ ચત્તારિ સિક્ખાવદાણિ ; તથ પઢમે સામાઇયં ; વિદિએ પોસહો – વાસયં ; તદિએ અતિથિસંવિભાગો ; ચઉત્થે સિક્ખાવદે પચ્છિમ – સલ્લેહણાં – મરણં તિદિયં અબ્ભોવસ્સાણં ચેદિ
પધ્યાનુવાદ “”
પહલા શિક્ષાવ્રત સામાયિક ; દૂજા પોષધ ઉપવાસ કહા ”
તીજા હૈ અતિથિ સંવિભાગ ; ચૌથા સલ્લેખનમરણ કહા “”
શિક્ષાવ્રત ચાર કહે પુનરપિ ; અભ્રાવકાશ તૃતીયવ્રત હૈ ”
જધન્ય શ્રાવક સે ઉત્તમ તક ; એ બારહ વ્રત તરતમમય હૈં “”૫””
અર્થ તેમાં આ ચાર શિક્ષાવ્રત છે તેમાં પહેલા માં સામાયિક ; બીજા માં પોષધોપવાસ ; ત્રીજા માં અતિથિસંવિભગ અને ચોથા શિક્ષાવ્રત માં અન્તિમ સલ્લેખના- પૂર્વક મરણ અનેત્રિજુ અભ્રવકાશ છે .
સે અભિમદ – જીવાજીવ – ઉવલદ્ધ – પુણ્ણપાવ – આસવ – સંવર – ણિજ્જર – બંધમોક્ખ – મહિકુસલે ધમ્માણુ – રાયરત્તો પિમાણુ – રાગરત્તો [પેમ્માણુરાગરત્તો ] અટ્ઠૈ – મજ્જાણુરાયરત્તો મુચ્છિદટ્ઠઠે ગિહિદટ્ઠે વિહિદટ્ઠે પાદિદટ્ઠે સેવિદટ્ઠે ઇણમેવ ણિગ્ગંથપાવયણે અણુત્તરે સે અટ્ઠે સેવણુટ્ઠે- ણિસ્સંકિય – ણિક્કંખિય ; ણિવ્વિદિગિંછી ય અમૂઢદિટ્ઠી ય “ઉવગૂહણ ટ્ઠિદિકરણં ; વચ્છલ્લ – પહાવણા ય તે અટ્ઠ “”૧””
ઇસમેં અભિમત જીવ રુ અજીવ ; ઉપલબ્ધ પુણ્ય અરુ પાપં કહે ”
આસ્રવ સંવર નિર્જર વ બંધ ; અરુ મોક્ષ કુશલ નવ તત્વ રહેં “”
ઇનમેં ધર્માનુરાગ સે રત ; પ્રેમાનુરાગ મેં રાગી હો ”
અસ્થીમજ્જા કે સદૃશ ધર્મ કે ; અનુરાગ મેં રાગી હો “”૬””
મમતા પૂર્વક ગૃહિત વસ્તુ મેં ; ગૃહિત વસ્તુ અરુ કૃતવસ્તૂ મે ”
અપને પાલન કિયે પદાર્થ મે ;અપને સેવિત સુપદારથ મેં “”
નિર્ગંથો કે ભી પ્રવચન મેં ; ઉત્તમ અરુ હિતકર પદાર્થ મેં ”
સેવન કી પ્રવૃત્તી રુપ ક્રિયા મેં દોષ હુએ સો મિથ્યા હોં “”૭””
નિ:શંકિત નિ:કાક્ષિત અરુ નિર્વિચિકિત્સા અમૂઢદૃષ્ટિ હૈં ”
ઉપગૂહન સ્થિતીકરણ વાત્સલ્ય પ્રભાવના અઠ અંગ કહે “”
અર્થ
ઉપર્યુક્ત બાર વ્રતોં ના ધારક – જેમણે જીવ – અજીવ તત્ત્વ ને સમજી લીધા છે તથા જેમણે પુણ્ય – પાપ ; આસ્રવ – સંવર ; નિર્જરા – બધ અને મોક્ષ આ તત્ત્વોં ને ઉપલબ્ધ કરી લીધા છે એવા નવ પદાર્થો ના વિષય માં અભિકુશલ – નિપુણ વ્યક્તિ માં ધર્માનુરાગ થી અનુરક્ત થૈને પણ માઁ – લક્ષ્મી ના અનુરાગ માં રક્ત છે . [ગૃહસ્થ હોવાથી પરિગૃહ નો ત્યાગી નથી ] એવં અસ્થિમજ્જા ના સમાન અનુરાગ થી રક્ત છે , [જેવી રીતે સાત ધાતુઓં માં અસ્થિ – હાડકા મજ્જા નામક ધાતુ થી નિરન્તર સંલગ્ન રહે છે તેવી રીતે સહધર્મિયોં ની સાથે પ્રીતિ નુ હોવુ ; એવી સધન પ્રીતિ ને અસ્થિમજ્જા પ્રીતિ કહે છે . ] એવા ગૃહસ્થ મૂર્ચ્છિતાર્થ – મમતાપૂર્વક ગ્રહણ કરેલ પદાર્થ માં ; ગૃહીતાર્થ – સામાન્યરુપ થી ગ્રહણ કરેલ પદાર્થ માં ; વિહિતાર્થ – પોતાના વ્દારા કરેલ પદાર્થ મા ; પાલિતાર્થ – પોતાના વ્દ્રારા પાલન કરેલ પદાર્થ માં ; સેવિતાર્થ – પોતાના વ્દ્રારા સેવિત – ઉપયોગ માં આવવાવાળા પદાર્થ માં ; નિર્ગંથ પ્રવચન – મુનિયોં ના પ્રવચન માં ;અનુત્તર – સર્વશ્રેષ્ઠ ; શ્રેયો – કલ્યાણકારી પદાર્થ માં ; સેવિતાર્થ – સેવન પ્રવૃતિરુપ ક્રિયા માં [ પ્રમાદ થી જે થયુ છે તે મિથ્યા થાઓ ] એવો અભિપ્રાય છે . “
નિ:શંકિત ; નિ:કાંક્ષિત ; નિર્વિચિકિત્સા ; અમૂઢદૃષ્ટિ ; ઉપગૂહન ; સ્થિતિકરણ ; વાત્સલ્ય અને પ્રભાવના આ સમ્યક્ત્વ ના આઠ અંગ છે .
સવ્વેદાણિ પંચાણુવ્વદાણિ તિણ્ણિ ગુણવ્વદાણિ ચત્તારિ સિક્ખાવદાણિ બરસવિહં ગિહત્થધમ્મ – મણુપાલ – ઇત્તા –
દંસણ વય સામાઇય ; પોસય સચિત્ત રાઇભત્તે ય ”
બંભારંભ પરિગ્ગહ ; અણુમણ – મુદ્દિટ્ઠ દેસવિરદો ય “”૧””
મહુ – મંસ – મજ્જ – જૂઆ ; વેસાદિ – વિવજ્જણાસીલો ”
પંચાણુવ્વય – જુત્તો ; સત્તેહિં સિક્ખાવએહિં સંપુણ્ણો “”૨””
પધ્યાનુવાદ
એ સભી પાંચ અણુવ્ર્ત ત્રયગુણવ્રત ચઉ શિક્ષાવ્રત માને હૈં ”
બારહવિધ ગૃહસ્થધર્મો કા અનુપાલન શ્રાવક કરતે હૈં “”૮””
દર્શનવ્ર્ત સામાયિક પ્રોષધ સચિત્તત્યાગ નિશિભુત્કિ ત્યજી ”
બ્રહ્મચર્ય વ આરંભ પરિગ્રહ અનુમતિ ઉદ્દિષ્ટ્ ત્યાગ એ દેશવ્રતી “”
મધુ માંસ મધ્ય જુઆ વેશ્યાદિક વ્યસનવિવર્જનશીલ ગૃહી ”
પંચાણુવ્રતયુત શિક્ષાવ્રત આદિક સાતો સે જો પૂર્ણ વહી “”૯””
અર્થ
આ પાંચ અણુવ્રત ; ત્રણગુણવ્રત ; અને ચાર શિક્ષાવ્રત આ ભધા મળીને બાર પ્રકાર ગૃર્હસ્થ ધર્મ નુ અનુપાલન કરીને દર્શન ;વ્રત ; સામાયિક ; પ્રોષધ ; સચિત્તવિરમણ ; રાત્રિભક્ત વિરમણ ; બ્રહ્મચર્ય ‘ આરંભ નિવૃતિ ; પરિગ્રહ વિરતિ ; અનુમતિત્યાગ અને ઉદ્દિષ્ટ આ દેશવ્રત ના અગિયાર સ્થાન છે ”
મધુ ; માંસ ; મદ્ય ; જુગારરમવો ; વેશ્યાગમન આદિ વ્યસન તેનો ત્યાગી પાંચ અણુવ્રતોં થી અને સાત શીલોં થી પરિપૂર્ણ શ્રાવક હોય છે ,
જો એદાઇં વદાઇં ધરેઇ સાવયા સાવિયાઓ વા ખુડ્ડય ખુદ્દિયાઓ વા અટ્ઠદહ – ભવણ – વાસિય – વાણવિંતર – જોઇસિય – સોહમ્મીસાણ – દેવીઓ વદિક્ક – મિત્તૌવરિમ – અણ્ણદર – મહડ્ઢિયાસુ દેવેસુ ઉવ્વજ્જંતિ ”
પધ્યાનુવાદ
જો શ્રાવક ઔર શ્રાવિકા યાક્ષુલ્લક વ ક્ષુલ્લિકા ઇન વ્રત કો ”
ધારણ કર અઠરહસ્થાન વ ભાવન વ્યંતર મેં નહિં જાતે વો ”
જ્યોતિષિયોં મેં સૌધર્મ ઈશાન દેવિયોં મેં નહિં જાતે હૈં ”
ઉપરિમ વૈમાનિક દેવોં મેં વે મહાૠદ્ધિધર હોતે હૈં “”૧૦””
અર્થ
જે શ્રાવક ; શ્રાવિકા ; ક્ષુલ્લક અને ક્ષુલ્લિકા આ વ્રતોં ને ધારણ કરે છે તે ભવનવાસી ; વાણ વ્ય્ંતર ; જ્યોતિષી અને સૌધર્મ – ઈશાન સ્વર્ગ ની દેવિયોં નો છોડીને ઉપરિમ અન્યતર મહર્દ્ધિક દેવોં માં ઉત્પન્ન થાય છે .[અણુવ્રતી અઢાર[ ૧૮ ]સ્થાનોં માં જતો નથી તે આ પ્રમાણે છે -૧.પૃથ્વી ૨.જલ ૩.અગ્નિ ૪.વાયુ ૫. વનસ્પતિ ૬.બે ઇન્દ્રિય ૭.ત્રણ ઇન્દ્રિય ૮.ચાર ઇન્દ્રિય ૯. નિગોદ ૧૦.અસંજ્ઞીપંચેન્દ્રિય ૧૧.કુભોગભૂમ ૧૨. મ્લેક્ષજ ૧૩.પંચેન્દ્રિયતિર્યંચ ૧૪.નારકી ૧૫.નપુંસક ૧૬.સ્ત્રી ૧૭.સુભોગભૂમિ ૧૮.અને મનુષ્ય]
તં જહા-સોહમ્મી-સાણ-સણક્કુમાર-માહિંદ-બંભબંભુત્તર-લાંતવકાપિટ્ઠ-સુક્ક-મહાસુક્ક-સતાર-સહસ્સાર-આણત-પાણત-આરણ-અચ્ચુત-કપ્પેસુ ઉવવજ્જંતિ ”
પધ્યાનુવાદ
વહ યહ સૌધર્મૈશાન સનત્કુમાર માહેન્દ્ર બ્રહ્મ દિવ મે ”
બ્રહ્મોત્તર લાંતવ કાપિષ્ઠ રુ શુક્ર અરુ મહાશુક્ર દિવ મેં “”
પુનિ શતાર સહસ્રાર આનત પ્રાણત આરણ અચ્યુત દિવ મેં ”
ઇન સોલહ સ્વર્ગોં મે હી એ સદૃષ્ટિ સચેલક ઉપજત હૈં “”૧૧””
અર્થ
તેજ બતાવે છે – સૌધર્મ-ઈશાનકલ્પ ; સનત્કુમાર – મહેન્દ્ર ; બ્રહ્મ – બ્રહ્મોત્તર ; લાન્તવ – કાપિષ્ટકલ્પ ; શુક્ર – મહાશુક્ર કલ્પ – સતાર – સહસ્રાર ; આનત પ્રાણત ; આરણ ; અચ્યુત કલ્પ માં ઉપજે છે.
અડયંબર- સત્થધરા ; કડયંગદ – બદ્ધનઉડ – કયસોહા ”
ભાસુર – વર – બોહિધર ; દેવા ય મહડ્ઢિયા હોંતિ “”૧””
ઉક્કસ્સેણ દોતિણ્ણિ – ભવ – ગહણાણી જહણ્ણેણ સત્તટ્ઠભવગહણાણિ તદો સુમણુ – સુત્તાદો સુદેવત્તં સુદેવત્તાદો સુમાણુસત્તં તદો સાઇહત્થા પચ્છા ણિગ્ગંથા હોઊણ સિજ્ઝંતિ બુજ્ઝંતિ મુંચંતિ પરિણિવ્વાણયંતિ સવ્વ – દુક્ખાણમંતં કરેંતિ ”
ઇતિ શ્રીગૌતમગણધરવાણ્યાં તૃતીયોઽધ્યાય: “”૩””
પધ્યાનુવાદ
વે કટક વ બાજુબન્દ મુકુટ સે યુત આડંબર શસ્ત્ર ધરેં ”
ભાસુરવર બોધિ ધરેં બહુ ૠદ્ધિ સહિત મહર્દ્ધિક દેવ બનેં “”
ઉત્કૃષ્ટપને સે દો ત્રય ભવ વ જધન્ય સે સાત આઠ ભવ લેં ”
ફિર માનવ સે દેવપદ લે સુદેવપદ સે સુમનુષ્ય ભવ લેં “”૧૨””
ફિર સદ્ ગૃહસ્થ નિર્ગંથ મુની હો સિદ્ધ-બુદ્ધ હો જાતે હૈં ”
મુક્તિ પાતે કૃતકૃત્ય બને સબ દુ:ખોં કા ક્ષય કરતે હૈં ”
જબ તક અર્હત ભગવંત નમન કર પર્યુપાસના કરતા હૂઁ ”
તબ તક સબ પાપકર્મ અરુ દુશ્ચારિત કો મૈઁ પરિહરતા હૂઁ “”૧૩””
ઇતિ શ્રીગૌતમગણધરવાણ્યાં તૃતીયોઽધ્યાય: “”૩””
અર્થ
એવા દેદીપ્યમાન જ્ઞાન ના ધારક મહર્દ્ધિક દેવ થાય છે . જે ઉત્કર્ષપણા થી બે ; ત્રણ ભવ ગ્રહણ કરે છે ; જધન્ય થી સાત-આઠ ભવ ગ્રહણ કરે છે ; પશ્ચાત્ તે સુમનુષ્યત્ત્વ થી સુદેવત્વ અને સુદેવત્વ થી સુમનુષ્યત્વ ને તેનાથી સાઇહત્થ – સાધિતાર્થ અથવા સદ્ ગૃહસ્થ થઇને પશ્ચાત નિર્ગન્થ મુનિ થઇને સિદ્ધ થાય છે ; બુદ્ધ થાય છે ; મુક્ત થાય છે અને પરિનિર્વાણ ને પાપ્ત થાય છે ;બધા દુ:ખોં નો અન્ત કરે છે .
આ પ્રકાર શ્રી ગૌતમ ગણધર વાણી માં ત્રીજો અધ્યાય પૂરો થયો .
Previous post
मंत्र जाप्य!
Next post
०४. અધ્યાય – ४!